Minor Rape Case
સંબંધો થયા શર્મસાર! જીજાજીએ 15 વર્ષની સાળીને કેફી પીણું પીવડાવી પીંખી નાખી
By Kinjal Patel
—
મહેસાણાના કડીમાં એક જીજાજીએ પોતાની 15 વર્ષની સાળી પર દુષ્કર્મ આચરતા ચકચાર મચી છે. કેફી પીણું પીવડાવી બળજબરી કરનાર આરોપી સામે પોલીસની કડક કાર્યવાહી.







