LPGScam #CyberDost #OnlineFraud #SafetyTips #GasBooking #KinjalVibe #BreakingNews #Awareness #DigitalSafety #GujaratNews
LPG સિલિન્ડર બુક કરાવતા પહેલા સાવધાન! એક ભૂલ અને બેંક એકાઉન્ટ ખાલી, જાણો બચવાના ઉપાયો
By Kinjal Patel
—
ઓનલાઈન LPG સિલિન્ડર બુકિંગના નામે સાયબર ઠગો એક્ટિવ થયા છે. CyberDost એ લોકોને ફેક લિંક અને QR કોડથી બચવા ચેતવણી આપી છે. જાણો કેવી રીતે તમારું બેંક એકાઉન્ટ સુરક્ષિત રાખવું.







