Black Section Separator
પોલો ફોરેસ્ટ (વિજયનગર)
હિંમતનગર પાસે આવેલું આ જંગલ પ્રાચીન જૈન મંદિરો અને હરણાવ નદી માટે જાણીતું છે
Black Section Separator
પોલો ફોરેસ્ટ (વિજયનગર)
ચોમાસામાં અને શિયાળામાં. અહીં ટ્રેકિંગ અને ફોટોગ્રાફી માટે ઉત્તમ જગ્યા છે.
Black Section Separator
જાંબુઘોડા અભયારણ્ય
વડોદરાથી નજીક આવેલું આ સ્થળ ગાઢ જંગલો અને વાઘેશ્વરી માતાના મંદિર માટે પ્રખ્યાત
Black Section Separator
જાંબુઘોડા અભયારણ્ય
અહીંનું 'ઝાંઝરી' ધોધ અને વનસ્પતિની વિવિધતા તમને શાંતિનો અનુભવ કરાવશે
Black Section Separator
નડાબેટ
ગુજરાતનું 'વાઘા બોર્ડર'. અહીં તમે ભારત-પાકિસ્તાન બોર્ડર જોઈ શકો છો
Black Section Separator
નડાબેટ
સીમા દર્શનની સાથે અહીંનું મ્યુઝિયમ અને પરેડ જોવા જેવી છે.
Black Section Separator
ગીરા ધોધ અને ડાંગના અંતરિયાળ ગામો
આદિવાસી સંસ્કૃતિ અને જંગલ વચ્ચે હોમસ્ટેનો અનુભવ લેવા જેવો છે
Black Section Separator
ડાંગના અંતરિયાળ ગામો
સાપુતારાથી થોડે દૂર આવેલો ગીરા ધોધ ભવ્ય છે, પણ તેની આસપાસના ડાંગના નાનકડા ગામડાઓ સાચા અર્થમાં ઓફબીટ છે.
Black Section Separator
તૈયાર થઈ જાઓ
તમારા ટ્રાવેલ પાર્ટનરને આ સ્ટોરી શેર કરો