Riverfront Police

Ahmedabad Sabarmati Drowning

અમદાવાદમાં ધુળેટીનો ઉત્સવ માતમમાં ફેરવાયો! સાબરમતી નદીમાં ન્હાવા પડેલા કુબેરનગરના 4 મિત્રોના ડૂબી જવાથી મોત

અમદાવાદના કોટારપુર પાસે સાબરમતી નદીમાં ન્હાવા પડેલા કુબેરનગરના 4 યુવાનોના ડૂબી જવાથી મોત થયા છે. ધુળેટીના દિવસે બનેલી આ ઘટનાથી શોક છવાયો.