Holi2026
Holashtak 2026: 24 ફેબ્રુઆરીથી હોળાષ્ટક શરૂ, જાણો શા માટે 8 દિવસ શુભ કાર્યો પર લાગશે બ્રેક
By Kinjal Patel
—
Holashtak 2026: હોળીના પવિત્ર તહેવાર પહેલા આવતા આઠ દિવસોને હિન્દુ ધર્મમાં ‘હોળાષ્ટક’ તરીકે ઓળખવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, હોળાષ્ટક દરમિયાન કોઈ પણ પ્રકારના ...







