Delhi High Court

Delhi High Court

કુંડળી ન મળી… હવે લગ્ન નહીં થાય! સેક્સ બાદ આવું બહાનું કાઢવું એ ‘રેપ’ સમાન, દિલ્હી હાઈકોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી

દિલ્હી હાઈકોર્ટે મહત્વના ચુકાદામાં જણાવ્યું છે કે લગ્નના વાદા બાદ કુંડળી ન મળવાનું બહાનું કાઢી લગ્નનો ઇનકાર કરવો એ છેતરપિંડી અને રેપ ગણી શકાય. ...