કિંજલ વાઈબ સમાચાર

Surat Adajan Murder Case

‘મેં મારું કામ કરી દીધું છે…’, કહીને પતિ ભાગ્યો! સુરતમાં નિવૃત્ત એન્જિનિયરે પત્નીની હથોડાના ઘા ઝીંકી કરી ક્રૂર હત્યા

સુરતના અડાજણ વિસ્તારમાં ઘરેલું ઝઘડામાં 65 વર્ષીય પતિએ પત્નીની હત્યા કરી નાખી છે. હત્યા બાદ પુત્રને ફોન કરીને જાણ કરી અને ફરાર થઈ ગયો. વાંચો સંપૂર્ણ વિગત.

Odisha Jagatsingpur Rape Murder Case

હજુ કેટલી નિર્દોષ જિંદગીઓ હોમાશે? ઓડિશામાં યુવતી પર એક જ દિવસમાં બે વાર રેપ, મદદ કરનારે જીવ લીધો

Odishaના જગતસિંહપુરમાં ૨૩ વર્ષની યુવતી સાથે હચમચાવી દેતી ઘટના બની છે. બોયફ્રેન્ડ અને એક અજાણ્યા શખ્સે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી. વાંચો સંપૂર્ણ વિગત.

Digital Sex Racket Exposed

ઇન્ટરનેટનો સૌથી ડરામણો ચહેરો! પિઝાની જેમ ઓનલાઈન ઓર્ડર થઈ રહી છે છોકરીઓ, વાંચીને રુંવાડા ઊભા થઈ જશે

IASC ના ચોંકાવનારા રિપોર્ટમાં મોટો ખુલાસો: 12 ગંદી વેબસાઇટ્સ પર પિઝા અને પ્રોડક્ટની જેમ મહિલાઓ અને બાળકીઓનો ઓનલાઈન સોદો થઈ રહ્યો છે. જાણો ડિજિટલ દેહવ્યાપારનો આખો ગોરખધંધો.